ચાવીને કૂચો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવીને કૂચો કરવો

  • 1

    બધો રસકસ ચૂસી લેવો.

  • 2

    સારી પેઠે જાણી-સમજી લેવું; અભ્યાસ કરવો.

  • 3

    કંટાળો ચડે એટલી લાંબી ચર્ચા કરવી.