ચાવી બેસવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવી બેસવી

  • 1

    ચાવી લાગુ થવી; ચાવી (તાળા વગેરેમાં) અંદર પેસીને કળ ફેરવી શકે તેમ હોવું-થવું.