ચાવી લગાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવી લગાડવી

  • 1

    ચાવી બેસે છે કે નહીં તે જોવા તેને અંદર (તાળા વગેરેમાં) નાંખી-ફેરવી જોવી.

  • 2

    યોગ્ય ઉપાય અજમાવવો.