ગુજરાતી માં ચાસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચાસ1ચાસ2

ચાસ1

પુંલિંગ

 • 1

  એક પક્ષી.

મૂળ

सं.

ગુજરાતી માં ચાસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચાસ1ચાસ2

ચાસ2

પુંલિંગ

 • 1

  ખેડવાથી પડતો લાંબો આંકો.

સ્ત્રીલિંગ

 • 1

  [?] ખોટ.

 • 2

  ચાસણી; ઉકાળીને કરાતું ખાંડનું પ્રવાહી.

 • 3

  [?] કસોટી.

 • 4

  નમૂનો.

 • 5

  [ચાસવું ઉપરથી] ચાસવાની ક્રિયા.