ચાસટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાસટિયો

પુંલિંગ

  • 1

    છાસટિયો; (છાસઠ દિવસમાં તૈયાર થતી) પાણી પાઈને ઉગાડેલી જુવાર.