ચાસણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાસણી

સ્ત્રીલિંગ

 • 1

  ઉકાળીને કરાતું ખાંડનું પ્રવાહી.

 • 2

  [?] કસોટી.

 • 3

  નમૂનો.

 • 4

  [ચાસવું ઉપરથી] ચાસવાની ક્રિયા.

મૂળ

फा.चाशनी =શરબત કે ખાવાની ચીજનો નમૂનો