ચાસિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાસિયા

​ વિશેષણ​ બહુવયન​

  • 1

    પાણી પાયા વગર ઊગેલા (ઘઉં).

મૂળ

'ચાસ' ઉપરથી