ચાહના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાહના

પુંલિંગ

  • 1

    પસંદગી; ઇચ્છા.

  • 2

    પ્યાર; હેત.

મૂળ

'ચાહવું' પરથી