ચાહવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાહવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઇચ્છવું.

  • 2

    પ્રેમ કરવો.

મૂળ

प्रा. चाह