ચિકિત્સક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિકિત્સક

વિશેષણ

  • 1

    ચિકિત્સા કરનારું.

પુંલિંગ

  • 1

    વૈદ્ય; હકીમ.

મૂળ

सं.