ચિકિત્સા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિકિત્સા

સ્ત્રીલિંગ

  • 1

    વૈદકનો ઉપચાર.

  • 2

    ગુણદોષ પારખવાની શક્તિ.

  • 3

    ટીકા; દોષદર્શન.

મૂળ

सं.