ચિંગૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિંગૂસ

વિશેષણ

  • 1

    બહુ કરકસરિયું; કંજૂસ.

  • 2

    મીંઢું.