ચિચવાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિચવાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચીસ પડાવવી.

  • 2

    ટળવળાવવું.

મૂળ

રવાનુકારી; 'ચીચવાવું'નું પ્રેરક