ચિચોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિચોડો

પુંલિંગ

  • 1

    ચિચૂકો; ચચૂકો; આંબલીનો ઠળિયો.

  • 2

    શેરડીનું કોલુ.