ચિઠ્ઠી ઉપાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિઠ્ઠી ઉપાડવી

  • 1

    જુદાં જુદાં નામ નંબર લખેલી અનેક ચિઠ્ઠીઓમાંથી અધ્ધર એક ઉપાડીને તેમાં જે નામ નંબર નસીબ જોગે આવે તે પરથી કાંઈ નક્કી કરવાનું હોય તે કરવું.