ચિઠ્ઠી ફાટી જવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિઠ્ઠી ફાટી જવી

  • 1

    કન્યા કુંવારી મરી જવી; તેના લગ્નનું ખર્ચ બચવું.