ચિંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિંત

સ્ત્રીલિંગ

 • 1

  ફિકર.

 • 2

  વિચાર.

મૂળ

જુઓ ચિંતા

ચિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત

નપુંસક લિંગ

 • 1

  જ્ઞાન; ચેતના.

 • 2

  ચિત્ત.

 • 3

  ચૈતન્ય; જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ.

મૂળ

सं.