ચિતણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિતણિયો

પુંલિંગ

  • 1

    ધાતુ પર ઘાટ ચીતરનારો.

મૂળ

प्रा. चित्त, हिं. चीतना =ચીતરવું