ચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્ર

નપુંસક લિંગ

 • 1

  ચીતરેલું તે; છબી; ચિતાર.

 • 2

  કાવ્યશાસ્ત્ર
  જે અક્ષરમાં જે પ્રશ્ન થયા હોય તે જ અક્ષરોથી તે પ્રશ્નનો ઉત્તર મળે એ કાવ્યની ખૂબી.

મૂળ

सं.

ચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્ર

વિશેષણ

 • 1

  વિચિત્ર; આશ્ચર્યકારક.

 • 2

  વિવિધ.

 • 3

  રંગબેરંગી.

ચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્ર

અવ્યય

 • 1

  અહો! કેવું વિચિત્ર! એવા ભાવથી; ચકિત થઈને.