ચિત્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્રક

પુંલિંગ

 • 1

  ચિતારો.

 • 2

  અજ્ઞાત ચિહ્ન; 'અનનોન સાઈન'.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  એક વનસ્પતિ; ચીતરો.