ચિત્રવીથિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્રવીથિ

સ્ત્રીલિંગ

  • 1

    જ્યાં ચિત્રો પ્રદર્શિત થાય છે તે જગા; 'પિકચર ગૅલરી'.