ચિત્રિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્રિણી

સ્ત્રીલિંગ

  • 1

    ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી (પદ્મિની; ચિત્રિણી, હસ્તિની અને શંખિની એ ચાર પ્રકારમાંની).

મૂળ

सं.