ચિત્રો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્રો

પુંલિંગ

  • 1

    ચીતરો; એક વનસ્પતિ.

  • 2

    ચિત્તો; વાઘ જેવું ચટાપટાદાર પ્રાણી.

  • 3

    એક જાતનો સાપ.

    જુઓ ચીતળો