ચિંતવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિંતવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મનન કરવું; વિચારવું.

મૂળ

सं. चिंत्, प्रा. चिंतव

ચિંતવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિંતવવું

અકર્મક ક્રિયાપદ​

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ચિંતા કરવી.