ચિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિતા

સ્ત્રીલિંગ

  • 1

    મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી; ચેહ.

મૂળ

सं.

ચિંતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિંતા

સ્ત્રીલિંગ

  • 1

    ફિકર.

  • 2

    વિચાર.

મૂળ

सं