ચિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિતિ

સ્ત્રીલિંગ

  • 1

    જ્ઞાન; સમજશક્તિ.

  • 2

    ચિતા; મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી; ચેહ.

મૂળ

सं.