ચિદ્વિલાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિદ્વિલાસ

વિશેષણ

  • 1

    જ્ઞાનમાં જ વિલાસ છે જેનો એવું.

મૂળ

सं.

ચિદ્વિલાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિદ્વિલાસ

પુંલિંગ

  • 1

    પરબ્રહ્મમાં રમણ.

  • 2

    ચિત્સ્વરૂપ ઈશ્વરની માયા-લીલા.