ચિનાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિનાઈ

વિશેષણ

 • 1

  ચીનમાં બનાવેલું; ચીન દેશનું.

 • 2

  ચિનાઈ માટીનું બનાવેલું.

 • 3

  તકલાદી; આકર્ષક પણ ટકે નહીં તેવું.

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની રેશમી સાડી.