ચિનાઈ માટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિનાઈ માટી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની સફેદ માટી, જેનાં વાસણ વગેરે ઘાટ બનાવાય છે.