ચિપાસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિપાસિયું

વિશેષણ

  • 1

    કંજૂસ.

  • 2

    વાતને ચોળીને ચીકણું કરવાની ટેવવાળું; ચીકણું ને દીર્ઘસૂત્રી.