ચિમ્મડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિમ્મડ

વિશેષણ

  • 1

    ચમ્મડ; ચામડા જેવું; ઝાટ તૂટે ફાટે નહિ એવું.

  • 2

    લાક્ષણિક કૃપણ; કંજૂસ.