ચિમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચુમાવું; અમુક વસ્તુ પોતાની પાસે નહિ હોવાથી મનમાં બળવું, કે શરમાવું.

  • 2

    તે મેળવવાની ઇચ્છાથી તાકી તાકીને જોવું.