ચિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિર

વિશેષણ

  • 1

    લાંબું (સમય માટે).

  • 2

    લાંબા વખતનું.

મૂળ

सं

અવ્યય

  • 1

    લાંબા વખત સુધી.