ચિરંજીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિરંજીવ

વિશેષણ

  • 1

    લાંબા આવરદાવાળું.

ચિરંજીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિરંજીવ

પુંલિંગ

  • 1

    પુત્ર.