ચિરાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિરાગ

પુંલિંગ

  • 1

    દીવો; બત્તી.

  • 2

    શગ; દીવાની જ્યોત.

મૂળ

फा.