ચિરાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિરાડો

પુંલિંગ

  • 1

    ચીરો; લાંબો પાતળો કકડો (ચીરીને પાડેલો).

  • 2

    ફાટ; તરડ; કાપ.

  • 3

    ઓવારો, ઘાટ.