ચિવ્વડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિવ્વડ

વિશેષણ

  • 1

    ચવડ; મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય એવું.

મૂળ

સર૰ ચિમ્મડ-ચમ્મડ; કે म. चिवट