ગુજરાતી

માં ચીકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીક1ચીકુ2

ચીક1

પુંલિંગ

 • 1

  વનસ્પતિનાં ફળ, ડાંખળાં વગેરેમાંથી નીકળતું ચીકણું પાણી અથવા દૂધ.

ગુજરાતી

માં ચીકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીક1ચીકુ2

ચીકુ2

નપુંસક લિંગ

 • 1

  એક ફળઝાડ.

 • 2

  એનું ફળ.

સ્ત્રીલિંગ

 • 1

  વનસ્પતિનાં ફળ, ડાંખળાં વગેરેમાંથી નીકળતું ચીકણું પાણી અથવા દૂધ.

મૂળ

જુઓ ચીકણું; સર૰ म.