ગુજરાતી

માં ચીકટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીકટ1ચીકટું2

ચીકટ1

વિશેષણ

 • 1

  ચીકણું.

 • 2

  તેલ ઇત્યાદિના પાસવાળું.

ગુજરાતી

માં ચીકટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીકટ1ચીકટું2

ચીકટું2

વિશેષણ

 • 1

  ચીકટવાળું.

નપુંસક લિંગ

 • 1

  ચીકાશ.

 • 2

  ચીકાશવાળી વસ્તુ (ઘી તેલ વગેરે) કે પદાર્થમાં હોતું તેલી તત્ત્વ; 'ફૅટ'.

સ્ત્રીલિંગ

 • 1

  ચીકાશ.

 • 2

  ચીકાશવાળી વસ્તુ (ઘી તેલ વગેરે) કે પદાર્થમાં હોતું તેલી તત્ત્વ; 'ફૅટ'.

મૂળ

જુઓ ચીકણું