ચીકટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીકટો

પુંલિંગ

  • 1

    શણનું કપડું-મુગટો.

  • 2

    પચાસ વાર લાંબો કસબી તાર.

  • 3

    એક જાતનું ઘાસ.