ચીકણું જોઈને લપસી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીકણું જોઈને લપસી પડવું

  • 1

    કંઈક સ્વાદ કે સત્ત્વ જોઈ લોભાવું; રૂપ કે ધન જોઈને મોહી પડવું.