ચીકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીકી

સ્ત્રીલિંગ

  • 1

    નાની ચકતી પેઠે (ગોળ ખાંડની ચાસણીથી કરાતી) એક મીઠાઈ.

મૂળ

म. चिक्की; दे. चिक्क=થોડું પરથી