ગુજરાતી

માં ચીટકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીટકવું1ચીટકવું2

ચીટકવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વળગવું; ચોટવું.

મૂળ

'ચીકટું' કે 'ચોટવું' ઉપરથી

ગુજરાતી

માં ચીટકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીટકવું1ચીટકવું2

ચીટકવું2

અકર્મક ક્રિયાપદ​

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક સ્થાન કે પદને વળગી રહેવું.