ચીટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીટિયું

નપુંસક લિંગ

  • 1

    લાકડીની ચીપ-ચીપટ.

  • 2

    ઘરમાં પહેરવાની નાની પટીની ચૂડી.

મૂળ

'ચીપટ' ઉપરથી?