ગુજરાતી માં ચીડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચીડ1ચીડ2

ચીડ1

નપુંસક લિંગ

  • 1

    એક ઝાડ, 'પાઇન'.

મૂળ

સર૰ हिं. चीढ, म. चीर

ગુજરાતી માં ચીડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચીડ1ચીડ2

ચીડ2

સ્ત્રીલિંગ

  • 1

    ગુસ્સો; રીસ.

  • 2

    સખત અણગમો.

મૂળ

સર૰ हिं. चिढ,