ચીડવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીડવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગુસ્સે કરવું; ખીજવવું.

મૂળ

સર૰ हिं. चिडचिडाना, चिढाना