ગુજરાતી

માં ચીડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીડિયું1ચીડિયું2

ચીડિયું1

નપુંસક લિંગ

  • 1

    ચકલું; પક્ષી.

મૂળ

हिं. चिडिया

ગુજરાતી

માં ચીડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીડિયું1ચીડિયું2

ચીડિયું2

વિશેષણ

  • 1

    સહેજમાં ચિડાઈ જતું.

નપુંસક લિંગ

  • 1

    છાંછિયું; છણકો.