ચીડિયાઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીડિયાઘર

નપુંસક લિંગ

  • 1

    પક્ષીસંગ્રહાલય; પક્ષીઓનું સંગ્રહસ્થાન; ચીડિયાખાનું.

મૂળ

हिं.