ચીડ ચડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીડ ચડવી

  • 1

    ગુસ્સે થવું.

  • 2

    ગુસ્સો મનમાં આવવો.