ચીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીણ

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રીઓની કોટનું એક જાતનું ઘરેણું.

 • 2

  ઘાઘરાના નેફા આગળની કરચલીઓ.

 • 3

  પંખીઓનો ખોરાક; ચણ.

નપુંસક લિંગ

 • 1

  માટી, મીઠું વગેરે ખોદવાનું એક ઓજાર.